અમદાવાદ ગુજરાતમા દારૂનું વેચાણ થતુ નથી હોવાના સરકાર ના દાવા વચ્ચે દારૂની ખાલી બ્રાન્ડેડ બોટલો મળી આવી, દારૂ બંધીના દાવાઓ થઈ રહ્યા પોકળ સાબિત થયા.
અમદાવાદ સ્માર્ટ સીટીમાં દારૂનું વેચાણ થતુ નથી તો ખાલી બોટલો ક્યાથી આવી ?? એ પણ એક મોટો સવાલ.
અમદાવાદ શહેરમાં દારૂનુ વેચાણ થતુ ન હોવા અંગેના દાવાઓ કરવામાં આવી રહ્યા છે ત્યારે શહેરમાં પૂર્વમાં દારૂની ખાલી કાચની બોટલ એક થી એક બ્રાન્ડેડ.,
પૂર્વ વિસ્તારમા જાહેર રસ્તાઓ ઉપર એક દુકાનમાં કોથળા ભરેલી નજરે પડેલી જોવા મળી આવી હતી માત્ર ખાલી બોટલ નો વ્યવસાય.
સરકાર દ્વારા દારૂબંધીના કરવામાં આવતા દાવાઓ પોકળ સાબિત થઇ રહ્યા છે.અમદાવાદમાં દારૂબંધીનો ચુસ્ત અમલ થઇ રહ્યો હોય તો આટલી ભારી માત્રામાં દારૂની બોટલો, આવી ક્યાંથી ??
લોકોમાં સવાલો ઉઠવા પામ્યા છે
ત્યારે આ બનાવ ઉપરથી સાબિત થાય છે કે ???
અમદાવાદ પૂર્વ વિસ્તારમા ઇસમો દ્વારા દારૂ પીધા પછી બોટલો ફેંકી દીધેલ બોટલો જાહેર રસ્તાઓ ઉપરથી કલેક્શન કરી ઈંગ્લીશ દારૂની ખાલી બોટલો દુકાન સુધી પહોંચાડવામાં આવે છે,
ત્યારે અહી સવાલ એ ઉભો થાય છે કે જે રાજ્યોમાં દારૂ ના વેચાણ પર પ્રતિબધ છે. તો ગુજરાત રાજ્યોમાં વેચાણ માટેની દારૂની બોટલો અહી કેવી રીતે પહોંચી ? શું આ દારુ ની બોટલો ખાલી આવી હતી ? કે પછી કે પછી દારુ પીને ખાલી બોટલો જાહેર સ્થળો પર નાખી છે તે પોલીસના વિષય નો તપાસ છે.



More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ