Nari Aawaj

News Website

મોરબીના ભારતી વિદ્યાલય ના શિક્ષક નો આજે જન્મદિવસ હેપી બર્થ ડે કૌશલભાઇ….

Views: 118
0 0
Spread the love

Read Time:1 Minute, 25 Second

મોરબીના ભારતી વિદ્યાલય ના શિક્ષક નો આજે જન્મદિવસ
હેપી બર્થ ડે કૌશલભાઇ….

મોરબી-૨ સામા કાંઠા વિસ્તાર મા આવેલ ભારતી વિદ્યાલય ના શિક્ષક, પત્રકાર એવા જાણીતા મોરબીના હિતેશભાઈ મહેતાના પુત્ર કૌશલ મંડિર નોઆજરોજ તારીખ;- 6 /3/ 2020 ના રોજ 22 વર્ષ પૂરા
કરી 23 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે તેના જન્મદિવસ નિમિત્તે
તેઓના મિત્રો શુભેચ્છકો શિક્ષકો વિદ્યાર્થીઓ સગા સંબંધીઓ અને દાદા લાલજી સાહેબ કાકા જયેશ સાહેબ મોટાબાપુ મહેશભાઈ રામ ભાઈ કમલેશભાઈ વગેરે આજરોજ તેઓને આશીર્વાદ સાથે શુભેચ્છા અભિનંદન પાઠવ્યા છે તેવા યુવા શિક્ષક કૌશલભાઇ મંડીર મિત્ર સમભાવી અને
ભારતી વિદ્યાલયના સંચાલક, શિક્ષક તરીકે ની પણ સેવા નિભાવી રહ્યા છે તેના આ બાવીસમાં જન્મદિવસ નિમિત્તે પત્રકાર મિત્રો શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ પણ તેમને શુભેચ્છા અભિનંદન પાઠવી રહ્યા છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love