આમ આદમી પાર્ટી દહેગામ તાલુકા તેમજ શહેર ના હોદ્દેદારો મનોજકુમાર બ્રહ્મભટ્ટ (દહેગામ તાલુકા પ્રમુખ) પૂમાનકુમાર રાવલ (દહેગામ તાલુકા ઉપ.પ્રમુખ) નટવરસિંહ ચૌહાણ(દહેગામ તાલુકા મંત્રી) ભૂપેન્દ્રકુમાર સોલંકી (દહેગામ તાલુકા યુવા મોરચા પ્રમુખ) હરિસિંહ રાઠોડ (દહેગામ શહેર પ્રમુખ) હિરાભાઇ અજમેરા(દહેગામ શહેર ઉપ.પ્રમુખ) સાથેમળી આજ રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતગર્ત દહેગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર તેમજ જન સાઘના ટ્રસ્ટ સંચાલીત આશા શ્રી અશક્તા આશ્રમ ખાતે ફ્રુટ વિતરણ કાયઁક્રમ કરવામાં આવ્યો. સમગ્ર કાયઁક્રમ નુ આયોજન મનોજ બ્રહ્મભટ્ટે કયુઁ હતુ. આ કાયઁક્રમ ને સફળ બનાવવા બદલ દહેગામ તાલુકા તેમજ શહેર ના હોદ્દેદારો નો મનોજ બ્રહ્મભટ્ટે આભાર વ્યક્ત કર્યો હતો.
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ