Nari Aawaj

News Website

સંઘર્ષના સમયમાં પણ સ્ત્રીઓએ સન્માન અને સ્વાભિમાનથી પગભર થવું જોઈએ:ડિમ્પલબેન આચાર્ય.

Views: 106
0 0
Spread the love

Read Time:1 Minute, 40 Second

સંઘર્ષના સમયમાં પણ સ્ત્રીઓએ સન્માન અને સ્વાભિમાનથી પગભર થવું જોઈએ:ડિમ્પલબેન આચાર્ય.

મહિલાઓમાં પ્રેરણા અને સંઘર્ષના પર્યાય એવા ડિમ્પલબેન આચાર્યે મહિલા દિન નિમિત્તે તેમનો ટુકો પરીચય સામાજીક સંસ્થાઓ, રાજકીયઆગેવાન,મહીલાઓમાટે કાયમ અડીખમ દોડતા, હરહમેશ મહીલાઓ નુ વિચારતા સામાજીક જીવની મુઝવણ દુર કરી એને સુખી જીવન જીવવા માટે ખુબજ ઉપોયગી થાય તેવા સરળ સ્પસ્ટ ડીમ્પલબેન આચાયૅ,પ્રમુખ
લાયોનેસ ક્લબ ઓફ ગાંધીધામ,
પૂર્વ પ્રમુખ- જાયન્ટસ ગ્રુપ ઓફ આદિપુર સહેલી,
સંસ્થાપક – જાઇન્ટ્સ ગ્રુપ ઓફ ગાંધીધામ સહેલી,વગેરે સંસ્થાઓ તેમજ રાજકીય અગણી પણ છે છેલ્લાં બાર વષૅથી નિસ્વાર્થ ભાવે મહીલાઓ ના વિકાસ માટે સતત ચિતાં શીલ હોય છે,
“મહીલા દીન નિમિતે સદેશો”ડીમ્પલબેન આચાયૅ
મહીલા હોવાનો મને ગૌરવછે, સ્ત્રી કુટંબનિભાવી શકે છે, સાથે સાથે સમાજને પણ ચલાવી શકેછે,એટાલામાટેજ સ્ત્રી તત્વને સમાજે મહત્વતા આપવી જોય એ, ખરેખર આ છે કચ્છ નુ ગૌરવ ભારતીય નારી જેણ ખરાસ્વરૂપમાં નારી સન્માનને ગૌરવપુણૅ બનાવ્યુ છે,

રિપોર્ટ મિલન મહેતા રાજકોટ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love