Nari Aawaj

News Website

*રાજકોટ ની પ્રાયવેટ ધ્રુવ* *હોસ્પિટલ માનવતા નું પ્રતીક*

Views: 86
0 0
Spread the love

Read Time:1 Minute, 58 Second

રાજકોટ ની પ્રાયવેટ ધ્રુવ હોસ્પિટલ માનવતા નું પ્રતીક
રાજકોટ મા આવેલ ધ્રુવ હોસ્પિટલ ના ડૉ.હિતેષ ધ્રુવ અને તેમના પત્ની ડૉ.વર્ષા ધ્રુવ તેમજ એનેસ્ટપેથેસિયા ના સ્પેસિલિસ્ટ ડૉ.આષિત વેશ્નવ જે નાના બાળકો ના ઓપરેશન જેવાકે બાળકો ના કપાયેલા તાળવા તેમજ હોઠ ના ઓપરેશન સ્માઇલ ટ્રેન પ્રોજેક્ટ અંતગર્ત તદન ફ્રી મા કરીઆપે છે અને તેવા 1500 ઓપરેશન કરેલ છે ઉપરાંત મધ્યમ વર્ગ ના લોકો ને મદદ રૂપ પણ થાય છે ડૉ.હિતેષ ધ્રુવ પ્લાસ્ટિક સર્જન છે તેમને ત્યાં રાજકોટ જામનગર નહીં પણ આખા સૌરાષ્ટ્ર માથી દાજી ગયેલા દર્દીઓ આવી પોન્ચે છે અને તેઓ ની કાળજી પૂર્વક સારવાર કરી આપેછે અને ચાર્જ પણ ઓછુ લેવામા આવેછે જેના કારણે લોકો પોતાના દર્દીઓ ને ત્યાં સારવાર લેવાનુ પસંદ કરે છે તેવોજ ઍક કિસ્સો જામનગર ના સિક્કા ગામ નો છે સિક્કા ગામ ના પત્રકાર સલીમ મુલ્લા ના ભાઈ હનીફ મુલ્લા જેઓ કોઈ અકસ્માત ના કારણે 43%દાજી ગયેલ હોય તેમને પણ ધ્રુવ હોસ્પિટલ મા સારવાર માટે એડમિટ કરવામા આવેલ હોય તેમને 15થી 20જ દિવસ મા ચાલતો કરી આપેલ તે બદલ સલીમ મુલ્લા તથા મુલ્લા પરિવારે ડૉ.હિતેષ ધ્રુવ.ડૉ.વર્ષા ધ્રુવ .ડૉ.આષિત વેશ્નવ.તેમજ સ્ટાફ નું ખુબ ખુબ આભાર વ્યક્ય સાથે ષુભેક્ષા પાઠવેલ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love