સિરામીક ઉદ્યોગપતિઓ અત્યાર સુધીમાં 151 ગુણી ખોળ 200 વિધવા ને રાશન પશુધન માટે લિલોતરી આપી ખરી સેવા આપી રહ્યા છે હાલ મા કોરોના ને કારણે લોકડાઉન ની સ્થિતિ મા મર્યાદિત આવક ને જરૂરીયાત વધુ ની વચ્ચે મોરબી નુ કોરોના હેલ્પ ગુર્પ જરૂરીયાતમંદ લોકો અને અબોલ પશુઓની પેટની જઠરાગ્નિ ઠારવા નુ ઉતમ કાર્ય કરે છે આ ગુર્પ દ્વારા અત્યાર સુધી લોકડાઉન મા અસરગ્રસ્ત 200 જેટલી વિધવા બહેનો માટે જરૂરી રાશન કીટ તો અબોલ જીવો માટે મિસટાન સમો ખોળ અને લિલોતરી આપી સરાહનીય સેવા કરી રહ્યા છે જેમા આજે ટંકારા મા જીવદયા માટે કામ કરતી સંસ્થા મા ખોળ અને શાકભાજી આપી હતી આ સેવા યજ્ઞ મા પત્રકાર આલમ ના હિમાશુ ભટ્ટ જીજ્ઞેશ ભટ્ટ તથા ઉધોગકાર શ્રી રવિ કોરડીયા મિલેન્યિમ ગ્રુપ, સંજયભાઈ વિરમગામા .યોગી પટેલ શિવધારા મિનરલ્સ, . કૈલાશભાઈ દેસાઈ દિલુભા જાડેજા . મેટ્રો ગુર્પ. કોમેન્ટ ગુર્પ.શૈલેષ ભાલોડિયા. દર્શન પુજારા. સહિત ના સેવાથિ બંધુ જે મોરબી જીલ્લા કોરોના હેલ્પ શોસયલ મિડીયા ના ગુર્પ ચલાવી વિકટ પરિસ્થિતિ મા પણ મદદ માટે આગળ આવી સેવા યજ્ઞ ચલાવી રહ્યા છે રીપોર્ટર :જયેશ ભટાસણા ટંકારા
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ