ટંકારા: વિશ્વભરમાં હાહાકાર મચાવી દેનાર કોરોનાવાયરસ અંતર્ગત ભારતમાં પણ વડાપ્રધાન અને તમામ રાજ્યના મુખ્યમંત્રી સહિતનાઓએ કોરોનાવાયરસ અંતર્ગત સમગ્ર દેશમાં લોક ડાઉન કરી લોકોના આરોગ્ય ને ધ્યાને રાખી સાવચેતીના ભાગરૂપે ધાર્મિક સ્થળો પણ પર પ્રતિબંધ હોય ત્યારે સમગ્ર દેશમાં હિંદુ મુસ્લિમ પૂજાપાઠ ઘરમાં જ કરી રહ્યા છે એવું જ કાંઈક મુસ્લિમ સમાજનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો હોય જે અંતર્ગત સમગ્ર મુસ્લિમ સમાજના લોકો નમાજ ઘરબેઠા પડે છે અને ખુદાની બંદગી કરે છે અને આ પવિત્ર માસ દરમિયાન બાળક સોહાન હાજીભાઇ માડકીયા (ઘાંચી) જેવો એ પવિત્ર રમજાન માસના પ્રથમ માસના રોજા થી રોજો રહેવાનું શરૂ કરીને આજ દિવસ તેઓને અગિયાર રોજા થયા છે અને તેઓ આખા મહિના ના રોજા કરી ખુદાની બંદગી કરશે અને કરી રહ્યો જે નાના બાળકને પ્રોત્સાહિત કરવા ના રુપે પરીવાર દ્વારા સોહાન ને અભિનંદન પાઠવી લોક ડાઉન અંતર્ગત ઘરમાં રહી ખુદાની બંદગી ઇબાદત કરી જે કોમી એકતાના પ્રતીક કોરોનાવાયરસ અંતર્ગત હિન્દુ-મુસ્લિમ સમાજની એકતા ભાઈચારો કાયમ રહે અને કોરોનાવાયરસ જેવા ચેપી રોગથી હિંદુ-મુસ્લિમસુરક્ષિત રહે કેમ નાના બાળકે 13 વર્ષની ઉંમરમાં એકતાના પ્રતીક દુઆ પ્રાર્થના કરી છે
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ