મોરબી: મોરબી માં વોડૅ નં.૭ માં નગર સેવકો એ કોરોના વાયરસ અંતર્ગત કોન્ફરન્સ કરી હતી જેમાં સમગ્ર ગુજરાત માં સૌ પ્રથમ વખત આવું બન્યું કે આજરોજ તા.12 મે ના ગત ટમૅ ની નગરપાલિકા વોડૅ નં.૭ ની ચુંટણી લડેલા તમામ ભાજપ-કોંગ્રેસ-અપક્ષ ના ઉમેદવારો એ સંયુકત વિડીયો કોન્ફરન્સ થી મિટિંગ કરી વિસ્તાર ના લોકો ના આરોગ્ય ની ચિંતા વ્યકત કરી હતી તેમજ સમગ્ર વિસ્તાર ના લોકો ને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરાવવા તેમજ કોઈ બહારનો વ્યક્તિ વિસ્તાર માં આવે તો તેની તંત્રને જાણ કરવા અને વિસ્તારમાં સફાઈ રાખવા લોકો ને જાગૃત કરવા માટે ચચૉ કરી હતી.સાથે સાથે હવે પછી આ કોરોના મહામારી ની વિકટ પરિસ્થિતિમાં સૌ સાથે મળી આપણો વોડૅ કોરોનામુકત રહે તે માટે જે કરવું પડે તે સાથે મળીને કરશું.
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ