મોરબી નગર વીસીપરા વિસ્તાર માં રહેતા અને સતત સેવાકાર્ય કરતા અનવરભાઇ ગુલામ ભાઈ નિલોફર ફાઉન્ડેશન સંસ્થા ના પ્રમુખ દ્વારા તમામ પોલીસ તંત્ર કલેકટર મામલતદાર ગુજરાત સહિત સમગ્ર સ્ટાફ જી આર બી ટી આર બી એસઆરપી પત્રકારો વકીલ ડોક્ટર વગેરેને કોરોનાવાયરસ અંતર્ગત જે માનવ સેવકો દ્વારા સેવાભાવી સંસ્થાઓ સહિતનાઓએ કોરોનાવાયરસ અંતર્ગત ચાલી રહેલા લોક ડાઉન મા ધંધા-રોજગાર લોક થઈ ગયા છે ત્યારે જે માનવ મહેક પ્રસરાવી છે અને જરૂરતમંદ ને તત્કાલ જમવાના ટીફીન અને ખાદ્ય-સામગ્રી કીટ વિતરણ કરી માનવતા નું ઉદાહરણ પૂરું પાડ્યું છે જેવા તમામ સરકારી કર્મચારીઓ સેવાભાવીઓ ને ખુબ ખુબ અભિનંદન નીલોફર ફાઉન્ડેશન સંસ્થા ના પ્રમુખ અનવરભાઇ સુમરા મંત્રી તોફીક ભાઈ સુમરા અને ઉપપ્રમુખ મોસીન ભાઈ સુમરા સહિતના સભ્યોએ શુભેચ્છા અભિનંદન પાઠવી આ કોરોના વાયરસ અંતર્ગત જે માનવતા નુ કાર્યકારી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે જે બદલ સંસ્થા દ્વારા પ્રજાહિત કાર્યને સલામ સાથે શુભેચ્છક અભિનંદન પાઠવ્યા છે
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ