“મહે રમઝાન માસ નિમિત્તે બાળ રોજે દારો એ પવિત્ર રમજાન માં કરે છે ખુદાની બંદગી” જામનગર: હાલ મુસ્લિમ સમાજનો પવિત્ર રમઝાન માસ શરૂ છે ત્યારે મુસ્લિમ સમાજના યુવાનો વૃદ્ધો અને અહીં બાળકો પણ આ પવિત્ર માસ નિમિત્તે મહે રમજાન શરીફ માં આખો દિવસ ભૂખ અને તરસન ને વેઠીને ખુદાની બંદગી કરી રહ્યા છે હાલ કોરોનાવાયરસ અંતર્ગત સમગ્ર દેશમાં લોક ડાઉન છે જેથી મંદિર મસ્જીદ મા પણ લોક ડાઉન હોવાથી લોકો ઘરમાં જ ખુદાની બંદગી અને રોઝા મુબારકપુરા કરી ને પવિત્ર રમઝાન માસની ઇબાદત કરી રહ્યા છે ત્યારે જામનગર જિલ્લાના સિક્કા માં રહેતા ફકીર સમાજ ના અકબર સોતા ના પુત્ર મોહમ્મદ સેજાન સોતા માત્ર દસ વર્ષની ઉંમરમાં પ્રથમ રોજા થી રોજુ રહીને ખુદાની બંદગી શરૂ કરી છે જ્યારે આજરોજ તેઓનું અઢારમું રોજુ છે અને આંખોમાં તેઓ આખા મહિના ના રોજા રહી ખુદાની બંદગી કરશે તેમ જણાવ્યું છે
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ