સબ હેડિંગ : પોલીસે ઇકો કાર અને બંને ભાઈઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી ગોંડલ કોરોનાના કહેર વચ્ચે લોકડાઉન ચાર આવી રહ્યું છે ત્યારે છાના ખૂણે સોપારી તમાકુ નો જથ્થો સંગ્રહ કરવા કેટલાક કાળાબજારિયાઓ એ કમર કસી હોય ગોંડલ આશાપુરા ચોકડી પાસે પોલીસે ત્રણ ગુણી સોપારી ના જથ્થા સાથે ધુડશીયાના બે સગા ભાઈઓ ને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરતા કાળાબજારીયાઓ માં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે આશાપુરા ચોકડી પાસે ફરજ બજાવતા પી.એસ.આઇ એનવી હરિયાણી, રામવિજયસિંહ જાડેજા અને સહદેવસિંહ જાડેજા ને પુરપાટ ઝડપે દોડી ને આવી ઊભી રહેલ ઇકો કાર GJ03JR5490 ઉપર શંકા જતા તેની તલાસી લેતા તેમાંથી હાલના સંજોગોમાં મહામૂલી બનેલી સોપારીની ત્રણ ગુણી મળી આવતા અમરીશ ગિરધરભાઈ ભુવા રહે ધુળસીયા તાલુકો ગોંડલ અને તેનો ભાઈ અમિતની ધરપકડ કરી રૂ. 288720 નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પાન મસાલા માં મુખ્ય ઉપયોગમાં આવતી સોપારી સામાન્ય પરિસ્થિતિમાં બજારમાં આશરે રૂ 300 રૂપિયા કિલો મુજબ મળતી હોય લોકડાઉન ના કારણે આજે કિલોનો ભાવ રૂ. 1000થી પણ વધુ બોલાય રહ્યો છે એક સોપારી ગુણમાં 65 કિલો સોપારી આવતી હોય છે તો આ જથ્થાની વર્તમાન કિંમત 2 લાખ જેવી ગણી શકાય આજ તો પકડાતા ગોંડલ પોલીસને મોટી સફળતા મળવા પામી છે. તસવીર મિલન મહેતા ગોંડલ : ગોંડલ આશાપુરા ચેકપોસ્ટ પર ત્રણ ગુણી સોપારી લઈને પસાર થતાં બે સગાભાઈ ઝડપાયા સબ હેડિંગ : પોલીસે ઇકો કાર અને બંને ભાઈઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી ગોંડલ કોરોનાના કહેર વચ્ચે લોકડાઉન ચાર આવી રહ્યું છે ત્યારે છાના ખૂણે સોપારી તમાકુ નો જથ્થો સંગ્રહ કરવા કેટલાક કાળાબજારિયાઓ એ કમર કસી હોય ગોંડલ આશાપુરા ચોકડી પાસે પોલીસે ત્રણ ગુણી સોપારી ના જથ્થા સાથે ધુડશીયાના બે સગા ભાઈઓ ને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરતા કાળાબજારીયાઓ માં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે આશાપુરા ચોકડી પાસે ફરજ બજાવતા પી.એસ.આઇ એનવી હરિયાણી, રામવિજયસિંહ જાડેજા અને સહદેવસિંહ જાડેજા ને પુરપાટ ઝડપે દોડી ને આવી ઊભી રહેલ ઇકો કાર GJ03JR5490 ઉપર શંકા જતા તેની તલાસી લેતા તેમાંથી હાલના સંજોગોમાં મહામૂલી બનેલી સોપારીની ત્રણ ગુણી મળી આવતા અમરીશ ગિરધરભાઈ ભુવા રહે ધુળસીયા તાલુકો ગોંડલ અને તેનો ભાઈ અમિતની ધરપકડ કરી રૂ. 288720 નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પાન મસાલા માં મુખ્ય ઉપયોગમાં આવતી સોપારી સામાન્ય પરિસ્થિતિમાં બજારમાં આશરે રૂ 300 રૂપિયા કિલો મુજબ મળતી હોય લોકડાઉન ના કારણે આજે કિલોનો ભાવ રૂ. 1000થી પણ વધુ બોલાય રહ્યો છે એક સોપારી ગુણમાં 65 કિલો સોપારી આવતી હોય છે તો આ જથ્થાની વર્તમાન કિંમત 2 લાખ જેવી ગણી શકાય આજ તો પકડાતા ગોંડલ પોલીસને મોટી સફળતા મળવા પામી છે. (તસવીર મિલન મહેતા રાજકોટ )
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ