રાષ્ટ્રીય મુસ્લિમ મહાસભા ગુજરાત પ્રદેશ પ્રમુખ શકીલભાઈ એચ સંધી ના હસ્તે વાંકાનેર તાલુકાના યુવા પ્રમુખ તરીકે વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ના જુબેર મહેબુબભાઇ કડીવાર ની નિમણૂક કરી છે જેથી સમગ્ર સમાજની સેવા કાર્ય કરે અને સર્વે હિંદુ-મુસ્લિમ સમાજ ના હક હિત અધિકાર અને સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપી સરકારી યોજનાઓનું જરૂરત બંને લાભ મળે તેવા હેતુસર મોરબી જીલ્લાના વાંકાનેર ખાતે રાષ્ટ્રીય મુસ્લિમ મહાસભા એ વિશ્વાસ મૂકી નિમણૂક કરેલ છે જેથી આવનાર સમયમાં સમાજ ને મુખ્ય ધારા હેઠળ લાવવા માટે અનેક પ્રકારના પ્રયાસો કરી એકતા અને ભાઈચારની ભાવના થકી દરેક વ્યક્તિ વિશેષ નો વિકાસ થાય અને શિક્ષણ રોજગાર ગરીબી જેવી અનેક સમસ્યાઓના સમાધાન કરી સમાજ એક ઉત્તમ નેતૃત્વની આશા રાખી જુબેરભાઈ ને તમામ સમાજના અગ્રણીઓ આગેવાનો કાર્યકરો રાજકારણીઓ અને વાંકાનેર પંથકના ડોક્ટરો સહિત જુબેર ભાઈ ના સગા સંબંધીઓ અને મિત્રો સગા અભિનંદન પાઠવેલ છે..
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ