Nari Aawaj

News Website

*સાપર વેરાવળ અને લોધિકા પંથકમાં થી૧૭૦૦ પરપ્રાંતિયોને માદરે વતન રવાના કરવામાં આવ્યા*

Views: 126
0 0
Spread the love

Read Time:1 Minute, 28 Second

“લોધીકા મામલતદાર અને સાપરવેરાવર પોલીસ તંત્ર અને ગામ પંચાયત વગેરે રાજકોટ રેલવેટેશન લગી ખાનગી અને એસટી બસમાં રવાના કરવામાં આવ્યા” રાજકોટ: કોરોનાવાયરસ અંતર્ગત સરકાર અને સરકારી તંત્ર દ્વારા સતત સાવચેતીના પગલારૂપે કોરોનાવાયરસ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે શાપર વેરાવળ અને લોધિકા પંથકમાં ૧૭૦૦ જેટલા પરપ્રાંતીય મજૂરોને માદરે વતન રાજકોટ થી ટ્રેન દ્વારા રવાના કરવામાં આવી રહ્યા છે ત્યારે લોધીકા મામલતદાર અને શાપર વેરાવળ પોલીસ મથક ની ટીમ દ્વારા પરપ્રાંતીઓ ૧૭૦૦ જેટલા મજૂરો ને શાપર વેરાવળ અને લોધીકા થી એસટી બસ અને ખાનગી વાહનમાં ફૂડ પેકેટ અને પાણીની બોટલ વિતરણ કરી માદરે વતન રવાના કરવામાં આવી રહ્યા છે ત્યારે તમામ મજૂરોને મેડિકલ ચેકઅપ કરી પોતાના રાજ્યોમાં રવાના કરવાનું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં યુપી બિહાર સહિતના રાજ્યોમાં પરપ્રાંતિયોને મોકલવામાં આવ્યા છે જે સમગ્ર તસવીરમાં નજરે પડે છે તસવીર મિલન મહેતા રાજકોટ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love