Nari Aawaj

News Website

*દિવાન સમાજ વતી ફરહિન દિવાનને શુભકામના. દિવાન સમાજ નું ગૌરવ*

Views: 98
0 0
Spread the love

Read Time:1 Minute, 36 Second

ગત વિશ્વ નર્સ દિન પર વિશાળ શુભેચ્છાઓ. બરોડા પાણી ગેટ ભદ્રા કચેરી રોડ પાસે રહેતી દિવાન ફરહીન અબ્દુલકાદર નર્સિંગ ના બીજા વર્ષ માં અભિયાસ કરેછે ફરહીન અને તેના માતા પિતા કોરોના પોઝિટિવ છે.તેમનો ગત તારીખ 3જી મે ના રોજ રિપોર્ટ પોઝિટિવ આવતાં આજવા રોડ આટીઆઈ કોવીડ સેન્ટર માં દાખલ થયા બાદ સારવાર દરમિયાન સ્વસ્થ થયાબાદ ઘેર જવાને બદલે અહીંયા કોવીડ સેન્ટર માં અન્ય દર્દી ની સેવા માં લાગી નર્સિંગ ના બે વર્ષ ના અભિયાસ ના કારણે ઘણી બધી બાબત નો ખ્યાલ હતો. તેથી દર્દી ને દવા આપવી,ટેમ્પરેચર,બીપી માપવું જેવા કામ ઉપરાંત દર્દી ને આઘાત માં થી બહાર લાવવા અને તેઓ ની સાથે સકારત્મક વાતો કરતી અને દર્દી ને હિમ્મત આપતી. આવી સેવા આપીને એક ઉમદા કાર્ય કરીને સમગ્ર દિવાન ફકીર સમાજ નું નામ રોશન કર્યું તે બદલ ફકીર અને અન્ય સમાજ તરફથી ફરહીન દિવાન ને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. રફીક જે દિવાન, સામાજિક કાર્યકર અને મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ કન્વીનર તારાપુર તફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવી રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love