Nari Aawaj

News Website

નહેરુ યુવા કેન્દ્ર રાજકોટ દ્વારા જનજાગૃતિ અભિયાન

Views: 90
0 0
Spread the love

Read Time:1 Minute, 41 Second

આરોગ્ય સેતુ એપ્સ ડાઉનલોડ કરવા ની સાથોસાથ સોશિયલ ડિસ્ટન્સ અંગે માહિતી અપાઇ રાજકોટના નહેરુ યુવા કેન્દ્ર દ્વારા જનજાગૃતિ અભિયાન કોરોના પરિસ્થિતિ અંગે ચલાવવામાં આવી રહ્યું છે આજે સમગ્ર વિશ્વ જ્યારે કોરોના સામે લડી રહ્યું છે ત્યારે ભારત સરકારના ખેલકૂદ મંત્રાલયે અંતર્ગત કાર્યરત નહેરુ યુવા કેન્દ્ર જિલ્લા યુવા સંયોજન શ્રી સચિનભાઈ પાલ અને રાજેશ રાઠોડ ના ના માર્ગ દર્શનથી રાજકોટના સ્વયંસેવકો એશ્વર્યા નિમાવત, યશ રાઠોડ, દીશા પોકિયા, ધારા ભાડજા આ વૈશ્વિક મહામારી સામેની લડતમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. સ્વયંસેવકો લોકોમાં કોરોના અંગે જાગૃતિ ફેલાવીને તથા ભારત સરકારની આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરાવી ને જાગૃતિ ફેલાવી રહ્યા છે. લોકોને માસ પહેરવાની તથા આ કપરા સમયમાં બાળકો તથા વૃદ્ધ લોકોની દેખભાળ રાખવા ખાસ અપીલ કરી રહ્યા છે. એપમાં વિવિધ ટ્રેનિંગમાં લોકોને છોડી રહ્યા છે તેમજ સોશિયલ ડિસ્ટન્સ નું મહત્વ સમજાવીને લોકડાઉન પછી પણ તે જાળવવા માટે માહિતી આપી રહ્યા છે. સ્વયંસેવકો દ્વારા માસ્ક નું વિતરણ પણ કરવામાં આવેલ હતું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love