Nari Aawaj

News Website

અમીરગઢ તાલુકા પંચાયત માં સોર્ટસર્કિટ થી આગ લાગી…..

Views: 114
0 0
Spread the love

Read Time:39 Second
 અમીરગઢ તાલુકા પંચાયત માં સોર્ટસર્કિટ થી આગ લાગી.....

તાલુકા પંચાયતના હીબાસી શાખા માં આગ લાગતા અફડાતફડી નો માહોલ સર્જાયો….

સોમવાર ની મોડી સાંજે બનાવ બનતા તંત્ર માં દોડધામ મચી ગઈ….

આગ ની જ્વાળા કાબુ માં લેવાય તે પહેલાં કેટલાક હિસાબી ચોપડા બળી ને રાખ થયા…..

સ્થાનિક યુવાનો તેમજ કર્મચારીઓ ની મદદ થી આગ ને વિકરાળ બનતા રોકવા માં સફળતા મળી……

અહેવાલ÷ જીતેન્દ્રકુમાર અગ્રવાલ અમીરગઢ..

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love