આજ રોજ આણંદ જિલ્લા નાં સારસા ચોકડી પાસે અકસ્માત સર્જાતા ૨ યુવતી ના મૃત્યુ પામ્યા છે આજ રોજ સવારે ૭:૩૦ કલાકે બંને યુવતી પોતાનું સ્કૂટર જી જે ૨૭ એ બી ૧૩૭૪ પાર્ક કરીને ઊભા હતા ત્યારે પુર ત્યારે અચાનક પુર જડપે ટેન્કર ચાલકે અડફેટે માં લઈ ટેન્કર ચાલક ભાગી છૂટેલા છે અડફેટે માં આવના હોવાથી બંને યુવતી મૃત્યુ પામ્યા નું સામે આવ્યું છે તેમનું નામ (૧) કેયુરીબેન નિપુણ ભાઈ ચોધરી હાલ રે.સારસા મૂળ અંજાર (૨) ચૈત્તાલી બેન જી પટેલ રે.ખંભોળજ મોટી ખડકી બંને યુવતી ખંભાત ખાતે નોકરી કરે છે અને સવારે નોકરી જવા માટે ઘરે થી નીકળી ખંભાત જવા માટે રવાના થયા હતા ત્યાર પછી સારસા ચોકડી પાસે આવી ને પોતાનું સ્કૂટર પાર્ક કરીને ઊબ હતા ત્યાં અચાનક પુર જળપે ટેન્કર ચાલક આવી ને વળાંકમાં ટર્ન મારતા બંને યુવતી અડફેટે માં આવી ચડતા બંને ના માથા ના શરીર ના ભાગે ગંભીર ઇજા પહોંચતા બંને યુવતી મૃત્યુ માપ્યા છે અને વાહન ચાલક ભાગી છૂટેલા છે. ત્યાર બાદ ત્યાં ઉભેલા જી આર ડી નાં જવાને તે ટેન્કર નો પીછો પણ કરતો હતો તે છતાં tenkar ચાલક નાસી છૂટવામાં સફળ થયો હતો સમગ્ર મામલો ખંભોળજ પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ