Nari Aawaj

News Website

” સોશિલ મીડિયા મારફતે જાગૃતિ ફેલાવતો નહેરુ યુવા કેન્દ્ર રાજકોટ”

Views: 36
0 0
Spread the love

Read Time:2 Minute, 16 Second

કોવિડ -19 ને કારણે ઉભી થયેલી મહામારીના સમય માં યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય ભારત સરકાર ના નેજા હેઠળ કાર્યરત નહેરુ યુવા કેન્દ્ર રાજકોટ દ્વારા સોશિલ મીડિયા પ્લેટફોર્મ મારફતે કોરોના જાગૃતિ અને પ્રીવેન્શન ઝુમ્બેશ ચલાવવામાં આવ્યું રહ્યું છે। સમગ્ર રાષ્ટ્ર હાલ નાજુક સ્થિતિમાં થી પસાર થયી રહ્યું છે તેમજ કોરોના ના સંક્ર્મણ અને ભય ને અટકાવા માટે આ જરૂરી બની જાય છે કે લોકો પાસે સાચી અને અધિકૃત માહિતી પ્રેષિત થાય ” આ હેતુ થી નહેરુ યુવા કેન્દ્ર રાજકોટ દ્વારા સોશ્યિલ સોશિલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે FB /twitter /whats app ના મારફતે નિયમિત રૂપે IEC ના ભાગ રૂપે માહિતી ઉપડૅટ કરવામાં આવી રહ્યું છે। ભારત સરકારશ્રી ના માર્ગદર્શન અને સૂચનો મુજબ આરોગ્ય સેતુ એપ અને IGOT DIKSH એપ નો પ્રમોશન અને advocacy પણ કરવામાં આવી રહ્યું છે। નહેરુ યુવા કેન્દ્ર ના સ્વયંસેવકો દ્વારા સ્થાનિક સંસ્થા સાથે સમન્વય કરી ને ફૂડ કીટ વિતરણ ,સામાજિક અંતર જાળવવાનું પણ કામગીરી કરવામાં આવી રહ્યું છે। નહેરુ યુવા કેન્દ્ર રાજકોટ દ્વારા જાહેર જનતા ને અપીલ કરે છે કે માસ્ક નો નિયમિત ઉપયોગ કરો, સામાજિક અંતર નું પાલન કરો અને વારંવાર આબુ થી હાથ ધોવો। નહેરુ યુવા કેન્દ્ર રાજકોટ ના સચિનભાઈ pal રાજુભાઈ રાઠોડ અને સ્વયં સેવકો દિશા બેન , ધારા બેન ,યશ રાઠોડ ,વિશાલ ,અમન ,ઐશ્વર્યા વગેરે દ્વારા આરોગ્ય સેતુ એપ અને IGOT DIKSH એપ નો પ્રમોશન અને advocacy કરવામાં નોંધ પાત્ર કામગીરી કરવામાં આવી રહ્યું છે।

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love