Nari Aawaj

News Website

*માળીયા ( મિ.) પોલીસે ચોરાઉ મોટર સાયકલ સાથે ત્રિપુટીને ઝડપી લીધી*

Views: 112
0 0
Spread the love

Read Time:1 Minute, 47 Second

માળીયા (મી.) પોલીસની હદમાં આવેલા ખાખરેચી ગામ ખાતે ગત તારીખ 30 5 2020 ના રોજ માળીયામીયાણા પોલીસ પેટ્રોલિંગમાં હોય તે સમય દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ શૈલેષભાઈ રવજીભાઈ વાળા પોલીસ ટીમ સાથે પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે ખાખરેચી ગામ ખાતે નારાયણ નગર સોસાયટીમાંથી ચોરાઉ મોટરસાયકલ સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા છે જે અંગેની જાણવા મળતી વિગત એવી છે કે આરોપી નંબર 1 અકબર ભુરાભાઈ ભટ્ટી ઉંમર વર્ષ ૨૪ ધંધો મજૂરીકામ રહી હળવદ ભવાની ધોરા પાસે આરોપી નંબર 2 ગગજીભાઈ જીવ રાજ રાજભાઈ ઉંમર વર્ષ ૨૫ રહે ખાખરેચી આરોપી નંબર 3 દાઉદ ભાઈ કાળુભાઇ પરમાર ઉંમર વર્ષ 22 રહે ખાખરેચી ત્રણેય શખ્સોને ચોરાઉ મોટરસાયકલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે પીએસઆઇ વાણીયા ના માર્ગદર્શન થી સમગ્ર માળીયામીયાણા પોલીસ સ્ટાફ ચોરી મારામારી લૂંટ દારૂના દૂષણ જુગાર જેવી અસામાજીક પ્રવૃતિઓને અટકાવવા માટે સતત પેટ્રોલિંગ હાથ ધર્યું છે જેના ભાગરૂપે ચોરાઉ મોટરસાયકલ સાથે ત્રણ શખ્સોને માળીયામીયાણા પોલીસે ઝડપી પાડયા છે જે ચોરાઉ મોટરસાયકલ સાથે ત્રણેય આરોપીઓ તસવીરમાં નજરે પડે છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love