Nari Aawaj

News Website

બનાસકાંઠા કલેકટર દ્વારા જાહેરનામા માં ફેરફાર કરવામાં આવ્યો અંબાજી મંદિર 24 તારીખથી 2 તારીખ સુધી જ બંધ રહેશે

Views: 94
0 0
Spread the love

Read Time:44 Second

બનાસકાંઠા

બનાસકાંઠા કલેકટર દ્વારા જાહેરનામા માં ફેરફાર કરવામાં આવ્યો

અંબાજી મંદિર 24 તારીખથી 2 તારીખ સુધી જ બંધ રહેશે

3 તારીખ થી અંબાજી મંદિર રાબેતા મુજબ ચાલુ થશે

માઇ ભક્તોની લાગણીને અનુસરીને જિલ્લા કલેક્ટરે જાહેરનામા માં ફેરફાર કર્યો

અંબાજી મંદિર દ્વારા આવતીકાલથી સહસ્ત્ર ચંડી યજ્ઞ ચાચરચોકમાં શરૂ થશે

અંબાજી મંદિર ની વેબસાઈટ યુટ્યુબ સહિત ના પ્લેટફોર્મ પર લાઈવ દર્શન શરૂ કરવામાં આવશે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love