મંદિર સંકુલ ખાતે ભક્તો વિના હવન શાળામાં સહસ્ત્ર હવન શરૂ થયો અને લાઈવ ટેલિકાસ્ટ પણ ચાલુ થયો અંબાજી મંદિર ના વહીવટદાર ના હસ્તે પ્રારંભ થયો હતો સાથે બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર પણ હાજર રહ્યા હતા અંબાજી મંદિર 3 સપ્ટેમ્બર થી ભક્તો માટે ખોલવામાં આવશે 300 વર્ષ ના ઈતિહાસ માં પહેલી વાર મેળો યોજાશે નહીં
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ