Nari Aawaj

News Website

બનાસકાંઠા અંબાજી તરફ ના માર્ગો પર ભક્તો ચાલતા જોવા મળ્યા

Views: 100
0 0
Spread the love

Read Time:51 Second

અંબાજી ભાદરવી મહામેળો વહીવટી તંત્ર તરફથી રદ કરવામાં આવ્યો છે ભક્તો માટે મંદિર બંધ રાખવામાં આવ્યું છે તેમ છતાંય ભક્તો નો પ્રવાહ અંબાજી તરફ જોવા મળ્યો 165 કિલોમીટર દૂર થી ભક્તો અંબાજી તરફ ચાલતા આવ્યા સેવા કેમ્પ અને રાત્રી રોકાણ ની સુવિધા વિના ભક્તો અંબાજી તરફ આવ્યા થરાદ તાલુકાના જમડા ગામ ના ભક્તો માનતા પૂરી કરવા અંબાજી આવ્યા દર વર્ષે ભાદરવી મહામેલા દરમિયાન અંબાજી ચાલતા આવતા હતા આ વર્ષે પણ મંદિર બંદ હોઈ ભક્તો બહાર થી દર્શન કરશે મનોજ ઠાકોર અને ભક્તો ચાલતા અંબાજી આવ્યા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love