ભાવનગર_સમાચાર ભાવનગરથી દ્વારકા જવા માટે એક માત્ર ઓખા ટ્રેન છેલ્લા ઘણાં લાંબા સમયથી કેન્સલ કરવામાં આવી હતી. જેના કારણે મુસાફરો-શ્રધ્ધાળુઓને દ્વારકાધીશના દર્શન કરવા જવા માટે ખાનગી વાહનો,એસ.ટી,બસ મારફત દ્વારકા જવું પડતું હોય,ઓખા ટ્રેનને ફરી શરૂ કરવા માટે માંગણી ઉઠી હતી. જેને રેલવેએ સ્વીકારી ઓખા ટ્રેન પુનઃ શરૂ કરવા મંજૂરી આપી […]

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના મુખ્ય વેપાર ક્ષેત્ર ગણાતા એવા ઇકબાલગઢ નજીક આવેલ પવિત્ર યાત્રાધામ વિશ્વેશ્વર મહાદેવના પ્રાંગણમાં અમીરગઢ તાલુકા દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ ની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં 1964 થી કાર્યરત હિન્દુ સંસ્કૃતિ ની જાળવણી માટે કાર્યરત એવું વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સંગઠનને મજબૂત કરવા માટે યુવાનોને […]

આ સંદર્ભે કોમન સર્વિસ સેન્ટર(CSC) દ્વારા ચલાવવામાં આવતા ટેલી-લૉ પ્રોજેકટ અંતર્ગત લાભાર્થી ને ટેલિફોન ના માધ્યમ થી વિડિયો કોન્ફરન્સ અથવા વોઇસ કોલ ની મદદ થી મફત/નજીવી કિંમતે કાનૂની માર્ગદર્શન બાબતે અવેરનેસ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ માં નાગરિકોને પોતાના બંધારણીય હક્કો ફરજો તેમજ કાયદા માં પ્રસ્થાપિત પ્રી-લીટીગેશન […]

જસદણ શહેરમાં હડકાયા શ્વાન કરડતા 10 થી 15 લોકો થયા ઘાયલ.. આદમ રોડથી dsvk હાઈસ્કૂલ સહિતના ખાનપર રોડ લોકોને હડકાયુ સ્વાન કરડીયું .. સાંજના 6:00 થી રાતના 10:30 સુધી લોકો સિવિલ ખાતે ઇન્જેક્શન લેવા પહોંચ્યા 8 લેડીઝ તેમજ 7 જેન્સ સહિત થયા ઘાયલ રીપોર્ટર રસીક પટેલ જસદણ 7801900172

પ્રેસ ક્લબ હાલ માંજ ગાંધીનગર જીલ્લાના કલોલ ખાતે બનેલ ઘટના ને પ્રેસ ક્લબ ઓફ વર્કીંગ જર્નાલીસ્ટ સખ્ત શબ્દોમાં વખોડે છે. એક પત્રકાર ઉપર કલોલ નગર પાલીકા ના ચીફ ઓફીસરે કેમેરા ની સામે જ ખુલ્લી દાદાગીરી કરી પત્રકાર નું માઈક તથા બુમ તોડી નાખેલ છે.તે એક સરમ જનક ઘટના છે. શું […]

અમદાવાદ: આવતી કાલ સોમવારથી શ્રાવણમાસ શરૂ થવાની સાથે કોમી એકતાના પ્રતીક હિન્દુ મુસ્લિમ સમાજના લોકો સર્વે તહેવારો સાથે મળીને ઉજવતા હોય છે તેવા સમયે શ્રાવણ માસ નિમિત્તે માસ મટન ના વેપારીઓ અમુક જીલ્લામાં શ્રાવણ માસ દરમિયાન એક માસ પોતાના ધંધા રોજગાર બંધ રાખે છે પરંતુ અમુક ટેવાઈ ગયેલા લોકોના પાપે […]

ગુજરાતમાં હાલ મોટાભાગના રાજકીય નેતાઓની વર્ષ 2022 વિધાનસભા અંતર્ગત ભાજપ-કોંગ્રેસ આપ સહિત અન્ય રાજકીય પાર્ટીઓના નેતાઓ ના ગુજરાતમાં આટા ફેરા ચુંટણી નજીક આવતાની સાથે જ થતા હોય છે છતાં ગુજરાતની આશરે 33 જિલ્લા પંચાયત 249 તાલુકા પંચાયતો 165 જેટલી નગરપાલિકાઓ 18450 જેટલી ગ્રામ પંચાયતો આશરે આવેલી છે ત્યારે વિધાનસભા સંસદ […]

જેમાં બહોળી સંખ્યામાં રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે જે લોકોએ રકતદાન કેમ્પનું આયોજન કર્યુ છે એમનું પાટીદાર શૈક્ષણિક ભવન ના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું અને સ્મૃતિ સ્વરૂપે એમની તસવીર અર્પણ કરવામાં આવી*આજે જસદણ નવા માર્કેટિંગ યાર્ડ ખાતે સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઇ રાદડીયા ની બીજી પુણ્યતિથિ નિમિત્તે એક બ્લડ કેમ્પનું આયોજન કરવામાં […]

આ કેસની હકીકત જોતા વિછીયા પી.જી.વી.સી.એલ. દ્વારા અજમેર-ગામ, છાછીયા- ગામ, અને ઓરી-ગામ, આમ ત્રણેય ગામના એક એક વ્યક્તિ ઉપર વિંછીયા પી.જી.વી.સી.એલ.ની લેણી રકમ ઘણા સમયથી બાકી હતી અને વીંછીયા-નામદાર મહેરબાન પ્રિન્સિપાલ સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ જે.વી.અઢિયા સાહેબની કોર્ટમાં કેસ ચાલી જતા પી.જી.વી.સી.એલ. ની લેણી રકમ ન ભરતા […]

મોરબીમાં અનેક સેવાકીય પ્રવૃતિઓ તરીકે જાણીતી બનેલી મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા તાજેતરમાં અલગ અલગ વિભાગોમાં સેવા બજાવી મોરબી નું નામ રોશન કરનાર પંચરત્ન સેવાધારી ઓનું સન્માન કરવાનો કાર્યક્રમ ખાતે યોજાયો હતો. જે સન્માન સમારોહમાં હસીનાબેન બશીરભાઈ લંધા, ટી ડી પટેલ, તેજસભાઈ એમ બારા. સંજયભાઈ મહિપતલાલ શેઠ અને હિતેશભાઈ બાબુલાલ […]

Breaking News

જસદણ ખાતે સેન્ડી કંપનીના ડિસ્ટ્રીબ્યુટર્સ એવા રઘુવીર ઈલેક્ટ્રીક દ્વારા વેપારી મિત્રોનું ભવ્ય સ્નેહમિલન યોજાયું…. ………………………………………….. જસદણ ખાતે સેન્ડી હોમ એપ્લાયન્સ કંપની. જે ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રની ખ્યાતનામો કંપનીમાની એક કંપની છે. જેમાં સેન્ડી કંપની દ્વારા એર કુલર, સીલીંગ ફેન, ઇન્ડક્શન, મિક્ચર, ટોસ્ટર, બ્લેન્ડર વગેરે જેવી વિશાળ શ્રેણીમાં ઈલેક્ટ્રીક આઈટમો બનાવતી કંપની છે અને આ કંપનીના જસદણ ડિસ્ટ્રીબ્યુટર્સ રઘુવીર ઇલેક્ટ્રીકસના માલિક રજનીભાઈ અંબાણી, જયદીપભાઈ અંબાણી, ધનવીન અંબાણી દ્વારા જસદણ ખાતે આવેલ શ્યામકુંજ હોલમાં જસદણ – વિછીયા તાલુકાના અને અન્ય તાલુકાના વિશાળ સંખ્યામાં વેપારી મિત્રો આવેલ હતા અને આ કંપનીના ફાઉન્ડર અને ચેરમેનશ્રી સરદાર હરિસિંહ અને કંપનીના કર્મચારીશ્રી મહેશભાઈ, ગોપાલસિંગ, હસમુખભાઈ, વિનુભાઈ હાજર રહ્યા હતા અને કંપની વિશે માહિતી અને માર્ગદર્શન આપેલું હતું. કંપનીના કાર્યક્રમો બાદ હાસ્ય કલાકાર ઉમેશ રાવ દ્વારા હાસ્યની રમઝટ બોલાવવામાં આવેલી હતી અને કંપનીના વિવિધ આઈટમોનું ડિસ્પ્લે રાખવામાં આવેલ હતું અને કાર્યક્રમના અંતે ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી હતી અને આ કાર્યક્રમનું સ્ટેજ સંચાલન મનીષભાઈ મજેઠીયા અને એડવોકેટ – પ્રકાશ પ્રજાપતી દ્વારા કરવામાં આવેલ.